યાત્રીઓં કો હોનેવાલી અસુવિધા કે લિએ ખેદ હૈ: Central Railwayમાં ગુરુવારે લોકલ ટ્રેનોના ગરબડ ગોટાળા…

મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર પ્રવાસીઓની હાલાકીનો કોઈ અંત આવતો નથી દેખાઈ રહ્યો અને ગુરુવારે પણ સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે મધ્ય રેલવે પર ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાયો (Local Train Service Disrupted) હતો. આને કારણે પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી … Continue reading યાત્રીઓં કો હોનેવાલી અસુવિધા કે લિએ ખેદ હૈ: Central Railwayમાં ગુરુવારે લોકલ ટ્રેનોના ગરબડ ગોટાળા…