Mumbai માં ભારે વરસાદથી જનજીવનને અસર, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું, બીએમસી હેલ્પલાઇન શરૂ કરી

મુંબઇ : મુંબઈમાં(Mumbai)વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે BMC પણ હાઈ એલર્ટ પર આવી ગયું છે. નાગરિકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મુસાફરી અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર … Continue reading Mumbai માં ભારે વરસાદથી જનજીવનને અસર, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું, બીએમસી હેલ્પલાઇન શરૂ કરી