મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ

મુંબઈઃ શહેરમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના તમામ દાવાને ખોટા સાબિત કર્યા હતા. છ કલાકમાં શહેરમાં લગભગ 11 ઈંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.શાળા-કૉલેજોમાં રજાઓ જાહેર થઈ ગઈ છે. સૌથી વધારે મુસિબતની વાત મુંબઈગરાઓ માટે એ છે કે લોકલ સેવાને ખૂબ જ અસર થઈ છે. સોમવારે … Continue reading મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ