Mumbai-Pune Express way પર પ્રવાસ કરો છો? તો પહેલાં આ જાણી લો…

મુંબઈઃ Mumbai-Pune Express Wayએ મુંબઈ અને પુણે જેવા બે મહત્ત્વના શહેરોને જોડવાનું કામ કરે છે અને હવે આ Mumbai-Pune Express Way પર પ્રવાસ કરનારા વાહનચાલકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે Mumbai-Pune Express Way પર પ્રવાસ કરનારા વાહનચાલકો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. આવો જોઈએ શું છે … Continue reading Mumbai-Pune Express way પર પ્રવાસ કરો છો? તો પહેલાં આ જાણી લો…