Mumbai-Pune missing link: મુંબઈથી પુણે તમે આટલી મિનિટ વહેલા પહોંચશો, બની રહ્યો છે દેશનો સૌથી મોટો બ્રીજ

મુંબઈઃ મુંબઈની જેમ જ પૂણે પણ ઝડપથી વિકસી રહ્યું છે. આ બન્ને શહેરો વચ્ચે નિયમિત પ્રવાસ કરનારાઓની સંખ્યા લાખોમાં છે. દૂર હોવા છતાં આ બન્ને શહેરો ટ્વીન સિટિ છે, તેમ કહેવું પણ ખોટું નહીં કહેવાય ત્યારે જે લોકો આ બન્ને શહેરો વચ્ચે જ દિવસની ત્રણ-ચાર કલાકો ગાળે છે તેમની માટે સારા સમાચાર છે. મુંબઈ પુણે … Continue reading Mumbai-Pune missing link: મુંબઈથી પુણે તમે આટલી મિનિટ વહેલા પહોંચશો, બની રહ્યો છે દેશનો સૌથી મોટો બ્રીજ