આઈસ્ક્રીમમાં આંગળીનું રહસ્ય હજુ અકબંધ

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડોક્ટર દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમની અંદર માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ જોઈને ડોક્ટર ડરી ગયા હતા અને તેમણે મલાડ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈસ્ક્રીમ બ્રાન્ડ યુમ્મો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રવિ … Continue reading આઈસ્ક્રીમમાં આંગળીનું રહસ્ય હજુ અકબંધ