સોમવારે મુંબઈગરા માટે મોકાણ ઊભી કરશે મેઘરાજા? હવામાન ખાતા દ્વારા કરાઈ મુશળધાર વરસાદની આગાહી…

મુંબઈઃ મુંબઈમાં ગયા અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને હવામાન ખાતા દ્વારા આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મુંબઈગરાને હાલાકી ભોગવવી પડશે, એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં રવિવારે પણ અનેક ઠેકાણે … Continue reading સોમવારે મુંબઈગરા માટે મોકાણ ઊભી કરશે મેઘરાજા? હવામાન ખાતા દ્વારા કરાઈ મુશળધાર વરસાદની આગાહી…