મેટ્રો-થ્રીની ‘ટ્રાયલ રન’ માટે મોટા ન્યૂઝ, પણ…
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ (મુંબઈ મેટ્રો-ત્રણ) માર્ગમાં આરેથી બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના પહેલા તબક્કાની ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં હાથ ધરવાની હતી. જોકે અડધો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં મેટ્રો-ત્રણની ‘ટ્રાયલ રન’ શરૂ થઈ નહીં હોવાથી હવે આ સર્વિસ ક્યારે શરૂ થશે તેની રાહ મુંબઈગરાઓ જોઈ રહ્યા છે.મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) દ્વારા 33.5 કિલોમીટર લાંબા કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ … Continue reading મેટ્રો-થ્રીની ‘ટ્રાયલ રન’ માટે મોટા ન્યૂઝ, પણ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed