First Day First Show: પ્રવાસીઓની ‘સેવા’માં મેટ્રો-થ્રી, જાણો કેટલાએ કર્યો પ્રવાસ?

મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનું રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યા પછી આજે સત્તાવાર મુંબઈગરાઓએ મેટ્રોની સવારી માણી હતી. મુંબઈગરાઓના લોકલ ટ્રેનના અનુભવો સાથે વધતા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિના ભાગરુપે ભવિષ્યમાં મેટ્રો વધુ કારગર સાબિત થઈ શકે છે. પહેલા દિવસ દરમિયાન સાંજના છ વાગ્યા સુધીમાં 8,500થી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો.આજે સવારના ૧૧ વાગ્યાથી … Continue reading First Day First Show: પ્રવાસીઓની ‘સેવા’માં મેટ્રો-થ્રી, જાણો કેટલાએ કર્યો પ્રવાસ?