NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCP (અજિત પવાર જૂથ)ના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર … Continue reading NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર