Mumbai Loksabha Update: ઉદ્ધવસેના મારશે બાજી, ભાજપને ફાળે 2 બેઠક

મુંબઈઃ મુંબઈમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ત્રણ બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ બે બેઠક પર અને શિંદેસેના એક બેઠક પર આગળ છે. જોકે ઉત્તર પશ્ચિમની બેઠક પર શિંદેસેનાના રવિન્દ્ર વાયકર માત્ર 5000ની લીડ સાથે આગળ છે, જે ઉદ્ધવસેનાના અમોલ કીર્તિકર માટે સર કરવી અઘરી નથી. મુંબઈની હાલની સ્થિતિ આ પ્રમાણે છે.ઉત્તર મુંબઈઃ … Continue reading Mumbai Loksabha Update: ઉદ્ધવસેના મારશે બાજી, ભાજપને ફાળે 2 બેઠક