Mumbai Loksabha results: જાણો છ બેઠક પર કોણ છે આગળ ને કોણ છે પાછળ

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે. મત ગણતરી હજુ પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે મુંબઈની છ બેઠક પર પણ મત ગણતરી ચાલી રહી છે. જાણો શું છે સ્થિતિ ઉત્તર-પૂર્વ મુંબઈઃ અહીં શિવસેના (ઠાકરે)ના સંજય દીના પાટીલ અને ભાજપના મિહિર કોટેચા વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અગાઉ સંજય દીના પાટીલ આગળ હતા હવે … Continue reading Mumbai Loksabha results: જાણો છ બેઠક પર કોણ છે આગળ ને કોણ છે પાછળ