યે હૈ મુંબઈ મેરી જાનઃ લોકલ ટ્રેનમાંથી બહાર નીકળવાની ધમાચકડીનો વીડિયો વાયરલ

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનની ભીડ અને હાડમારી વર્ષોથી જાણીતી છે અને આના વીડિયો આવતા જ રહે છે, પરંતુ મુંબઈની મુસીબતોને હંમેશા ગ્લેમરાઈઝ કરવામાં આવી છે અને આવી જિંદગી જીવતા મુંબઈકરોની સ્પિરીટની વાહવાહી કરી તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. રેલવેની ટ્રેનોના ધાંધિયા અને ક્રાઉડ મેનેજમેન્ટના અભાવને લીધે શહેર સમાન્ય તો શું દરેક માટે અસહ્ય … Continue reading યે હૈ મુંબઈ મેરી જાનઃ લોકલ ટ્રેનમાંથી બહાર નીકળવાની ધમાચકડીનો વીડિયો વાયરલ