Local Train: ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, આ રૂટને સૌથી વધુ અસર

મુંબઈ: ભારે વરસાદ બાદ થાણેમાં લોકલ ટ્રેન સેવાઓ 7 જુલાઈ, રવિવારે સવારે સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વરસાદને કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. અહેવાલ મુજબ કલ્યાણ-કસારા રૂટના વશિંદ અને ખડવલી સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાંબા અંતરની ટ્રેનો ડાયવર્ટ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, … Continue reading Local Train: ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, આ રૂટને સૌથી વધુ અસર