મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી ધાંધિયા, એક કલાકની મુસાફરી માટે ત્રણથી ચાર કલાકનો લાગ્યો સમય, પ્રવાસીઓ ધુઆપુઆ

મુંબઈ: ત્રણ દિવસના મેગા બ્લોક પછી આજે અઠવાડિયાના પહેલા દિવસે લોકલ ટ્રેનમાં જોરદાર ધાંધિયા થયા હતા, જેથી આજે પણ ટ્રેનમાં મુસાફરી કરવામાં રાહત મળી નહોતી. મધ્ય રેલવેની સાથે પશ્ચિમ રેલવેમાં ટ્રેન સેવા પર અસર પડી હતી. સીએસએમટી અને થાણેમાં પ્લેટફોર્મના આધુનિકરણને કારણે 36 અને 63 કલાકોનો બ્લોક ગુરુવાર રાતથી લઇને રવિવાર સાંજ સુધીમાં સફળતાપૂર્વક પાર … Continue reading મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી ધાંધિયા, એક કલાકની મુસાફરી માટે ત્રણથી ચાર કલાકનો લાગ્યો સમય, પ્રવાસીઓ ધુઆપુઆ