આનંદો! હવે પાણી કાપને બાય બાય, મુંબઇને પાણી પૂરું પાડતા ચાર તળાવ છલકાયા

મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ થયો છે, જેના પરિણામે પાણીના સંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં, ચાર જળાશયો-વિહાર, તુલસી, તાનસા અને મોડકસાગર-ઉભરાઈ રહ્યા છે. ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં, તમામ સાત તળાવોમાં કુલ પાણીનો સ્ટોક તેમની કુલ ક્ષમતાના 66.77% હતો, જે ગયા વર્ષે સમાન સમયે 55.18% હતો.વિહાર, તુલસી, તાનસા અને … Continue reading આનંદો! હવે પાણી કાપને બાય બાય, મુંબઇને પાણી પૂરું પાડતા ચાર તળાવ છલકાયા