હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના પછી દેશભરમાં આક્રોશની લહેર છે. દરમિયાન મુંબઈમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક દર્દી દારૂના નશામાં આવ્યો હતો અને તેના એટેન્ડન્ટે મહિલા પર હુમલો કર્યો હતો. મુંબઈની સાયન હોસ્પિટલમાં રવિવારે સવારે આ ઘટના બની હતી. હુમલાનો ભોગ બનેલી મહિલા ડોક્ટરના જણાવ્યા મુજબ આ ઘટના … Continue reading હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ