Mumbai hit and run: કોણ છે રાજેશ શાહ, કઈ રીતે બન્યા શિંદેસેનાના નેતા

મુંબઈઃ મુંબઈમાં વરલી ખાતેના એક્સિડેન્ટમાં કારચાલક મિહિર શાહના પિતા અને શિવસેનાના ઉપનેતા રાજેશ શાહની વર્લી હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજેશ શાહ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંબંધો સમાચારોમાં ચમકી રહ્યા છે. જોકે મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે કાયદાની પકકડમાંથી કોઈ છટકી શકશે નહીં, પરંતુ આ રાજેશ શાહ … Continue reading Mumbai hit and run: કોણ છે રાજેશ શાહ, કઈ રીતે બન્યા શિંદેસેનાના નેતા