પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ

મુંબઈ: પુણેમાં ગયા મહિને બે નિર્દોષ સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરને બાળ સુધારગૃહમાંથી છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો. પુણે સ્થિત કલ્યાણીનગર જંકશન પર 19 મેના મળસકે સગીરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયાં હતાં. સગીર એ સમયે દારૂના નશામાં હોવાનો દાવો … Continue reading પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ