ગ્રાન્ટ રોડની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો
મુંબઇમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે. દરમિયાન દ. મુંબઇના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ નજીક આવેલી એક ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. ઇમારતનું નામ રૂબિનિસા મંઝિલ હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાનું માહિતી મળી છે. આ ઘટના આજે સવારે 11.00 કલાકે બની હતી. આ બિલ્ડિંગ … Continue reading ગ્રાન્ટ રોડની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed