મહિનામાં ડેન્ગ્યુના વધુ ૪૪૩ કેસ, છૂટાછવાયા વરસાદને લીધે મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાને બાદ કરતા લગભગ આખો મહિનો છૂટોછવાયો વરસાદ રહ્યો હતો, જે ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાવતા મચ્છરો માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરતું હોય છે. તેથી ગયા મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.મલેરિયા અને ડેન્ગ્યુ મચ્છરોના કરડવાથી થાય છે. વરસાદમાં પાણી ભરાઈ જતા હોય તેવા … Continue reading મહિનામાં ડેન્ગ્યુના વધુ ૪૪૩ કેસ, છૂટાછવાયા વરસાદને લીધે મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે