મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સિલિન્ડર બ્લાસ્ટને કારણે શ્રીરામ સોસાયટીમાં આગ લાગી હતી. તેની અસરથી બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં લોકોએ જાતે પાણીનો મારો ચલાવીને અને વીજ પુરવઠો કાપી નાખીને … Continue reading મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ