યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

મુંબઈ: સાયન અને માટુંગા સ્ટેશનો વચ્ચેના ઓવરહેડ સાધનો પર વાંસના બામ્બુ પડતા સેન્ટ્રલ લાઇનની લોકલ ટ્રેન સેવા સવારના સમયે ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આજે સવારે સાયન અને માટુંગા વચ્ચે ઓવરહેડ વાયર પર બાંધકામ સાઇટનો વાંસનો પોલ પડી જતા સીએસએમટી તરફ જતી સેન્ટ્રલ લાઇનની ફાસ્ટ ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી. લોકલ ટ્રેન સેવાઓ સાયન … Continue reading યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો