Central Railwayમાં Mega Blockને કારણે પ્રવાસીઓના ‘Mega’હાલ, ધસારાના સમયે સ્ટેશનો પર ભીડ

મુંબઈઃ આજથી મધ્ય રેલવે (Central Railway)માં સળંગ ત્રણ દિવસનો મેગા બ્લોક (Three Day Mega Block) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં થાણેમાં 63 કલાક અને સીએસએમટી ખાતે 36 કલાક એમ કુલ 99 કલાકનો બ્લોક રહેશે. બ્લોકને કારણે પ્રવાસીઓને ધસારાના સમયે પ્રવાસ કરતી વખતે પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનો પણ 25-30 મિનિટ મોડી પડી હતી, … Continue reading Central Railwayમાં Mega Blockને કારણે પ્રવાસીઓના ‘Mega’હાલ, ધસારાના સમયે સ્ટેશનો પર ભીડ