કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસકોર્સની સાથે ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ પ્રોજેક્ટ સાકાર થશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સની લગભગ 120 એકર અને મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની 175 એકર જમીનને મેળવીને લગભગ 300 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનો ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ વિકસાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહાલક્ષ્મી રેસકોર્સના પ્લોટ પરની કુલ 211 એકર જમીનમાંથી લગભગ 91 એકર જમીન 30 વર્ષના લીઝ પર આપવાના કરાર પર રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા … Continue reading કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસકોર્સની સાથે ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ પ્રોજેક્ટ સાકાર થશે: એકનાથ શિંદે