મુંબઇ BMW હીટ એન્ડ રન કેસમાં સામે આવ્યો સનસનીખેજ ખુલાસો

મુંબઈ : મુંબઇ બીએમડબલ્યુ(BMW)હીટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ મહિલાને 1.5 કિલો મીટર સુધી ઘસેડી હતી અને પછી તેને બોનેટથી ખેંચીને હટાવી હતી અને પછી તેની પર ગાડી ચઢાવીને મિહિર શાહ અને ડ્રાયવર ફરાર થઈ ગયા હતા. જેમાં મુંબઈ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે BMW હિટ-એન્ડ-રન કેસમાં ફરાર મુખ્ય આરોપી … Continue reading મુંબઇ BMW હીટ એન્ડ રન કેસમાં સામે આવ્યો સનસનીખેજ ખુલાસો