Mumbai BMW Hit-And-Run: મિહિરને દારૂ પિવડાવનાર પબ પર બુલડોઝર એક્શન, જુઓ વિડીયો
મુંબઈ: BMW હિટ એન્ડ રન કેસ(Mumbai BMW Hit-And-Run)ના આરોપી મિહિર શાહ(Mihir Shah)ની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે આજે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પણ કાર્યવાહી કરી છે. અકસ્માત સર્જતા પહેલા મિહિર શાહે જે બારમાં દારૂ પીધો હતો, તેના પર બુલડોઝર ચલવવામાં આવ્યું છે. મુંબઈના જુહુ તારા રોડ પર આવેલા બારમાં ડિમોલિશન ડ્રાઈવ … Continue reading Mumbai BMW Hit-And-Run: મિહિરને દારૂ પિવડાવનાર પબ પર બુલડોઝર એક્શન, જુઓ વિડીયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed