શહેરની સૌથી જોખમી ઈમારતો સામે BMCની લાલ આંખ,રહેવાસીઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં જર્જરીત ઈમારતો તૂટી પડવાનું જોખમ હોવાથી આવી Building જોખમી જાહેર કરીને તેને ખાલી કરવા માટે BMC તેમને નોટિસ આપતી હોય છે. જોકે શહેરની અનેક જર્જરીત બિલ્ડિંગના રહેવાસીઓ BMC દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ સામે કોર્ટમાં ગયા છે. આ વર્ષે BMCએ પ્રિ-મોન્સૂન સર્વેમાં ૧૮૮ જર્જરીત ઈમારતોને જોખમી જાહેર કરી છે, … Continue reading શહેરની સૌથી જોખમી ઈમારતો સામે BMCની લાલ આંખ,રહેવાસીઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં