‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…

મુંબઈઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈમાં આજે એક દિવસ માટે છ કલાકથી વધુ સમય માટે બંધ રાખીને મોન્સૂન પછીની સૌથી મહત્ત્વની કામગીરી પાર પાડવામાં આવી. આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હંગામી ધોરણે તમામ ઓપરેશનલ કામગીરીને મંજૂરી આપવામાં આવી નહોતી. આજે સવારે 11.00 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટના રન-વેને હંગામી … Continue reading ‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…