મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર, આ તારીખથી નવું સમયપત્રક લાગુ થશે
મુંબઈ: પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ અને અમદવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન (Vande Bharat express)અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે. મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22961ના ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે, આગામી 24 ઓગસ્ટથી માવું ટાઈમ ટેબલ લાગુ થશે. પશ્ચિમ રેવલે(Western railway)ના અધિકારીને જણાવ્યા મુજબ, ઓપરેશનલ કારણોને લીધે સમયમાં ફેરફારને અંતિમ … Continue reading મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર, આ તારીખથી નવું સમયપત્રક લાગુ થશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed