Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું

મુંબઈઃ વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો નાગરિકોએ સોમવારે મુંબઈ-અમદાવાદ હાઈ-વે (Mumbai Ahmedabad Highway) પર ખાનીવાડે ટોલ પ્લાઝા પર રોડના કામમાં કથિત ખરાબ કોન્ક્રીટાઇઝેશન અને ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા ટોલ વસૂલવાનું બળજબરીપૂર્વક બંધ કરાવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોની સાથે સ્થાનિક લોકોએ સોમવારે લગભગ પાંચ કલાક જેટલું આંદોલન કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ટ્રાફિકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડામર … Continue reading Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું