મુંબઈમાં 36 સીટો માટે પડાપડી ઠાકરે 25, પવાર જૂથ 6, કોંગ્રેસનો 15 બેઠકોનો દાવો, કેવી રીતે થશે ગણિત?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે મોટી લડાઈ થશે એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારને કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સીટ ફાળવણીને કારણે આ બંને ગઠબંધનમાં મોટી સમસ્યા સર્જાવાની છે. તેથી છેલ્લી ઘડી સુધી ચૂંટણીની ચર્ચા … Continue reading મુંબઈમાં 36 સીટો માટે પડાપડી ઠાકરે 25, પવાર જૂથ 6, કોંગ્રેસનો 15 બેઠકોનો દાવો, કેવી રીતે થશે ગણિત?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed