પુણે બાદ મુંબઇમાં હિટ એન્ડ રન, સગીરની બાઇકની ટક્કરથી એકનું મોત

મુંબઇઃ પોર્શ કાર ચલાવતા પૂણેના માલેતુજાર નબીરાએ કલ્યાણી નગર વિસ્તારમાં ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની સ્યાહી હજી સુકાઇ નથી અને હવે આવા જ હિટ એન્ડ રન કેસના સમાચાર આર્થિક રાજધાની મુંબઇમાંથી જાણવા મળ્યા છે. ટુ-વ્હીલર પર સવાર એક સગીરે ટક્કર મારતા 32 વર્ષીય યુવકનું મોત … Continue reading પુણે બાદ મુંબઇમાં હિટ એન્ડ રન, સગીરની બાઇકની ટક્કરથી એકનું મોત