મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી

મુંબઈ: હાલમાં જ જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના બજેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી યોજના મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Majhi Ladki Bahin Scheme)ની અલબજાવણી ઝડપથી થાય અને ઝડપથી આ યોજના માટે પાત્ર જરૂરિયાતમંદ મહિલાઓને લાભ મળે એના માટે જોગવાઈ કરી છે અને મહારાષ્ટ્ર સરકારે 25,000 કરોડની ફાળવણી કરી છે.હાલની સરકારી યોજનાઓનો લાભ જે મહિલાઓને … Continue reading મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી