‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ આજથી શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારની 10 મહત્ત્વની યોજનાઓની માહિતી આપવા માટે રાજ્યમાં 10મી સપ્ટેમ્બર 2024થી મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે 15 પરિવારોને મળીને ઝુંબેશની શરૂઆત કરશે. સોમવારે વર્ષા નિવાસસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ ઝુંબેશની માહિતી આપવામાં આવી હતી.એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ઝુંબેશમાં શિવસૈનિકો રોજ 15 … Continue reading ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ આજથી શરૂ થશે