Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે

મુંબઈ: બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેનો જાન્યુઆરી 2025માં મુંબઈમાં યોજાનાર કોન્સર્ટ (Coldplay Concert in Mumabi) હાલ દેશભરના યુવાનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે યુવાનોમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. બ્લેક માર્કેટમાં કોન્સર્ટની ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે. એવામાં નવી મુંબઈમાં કોન્સર્ટના સ્થળની આજુબાજુના વિસ્તારની તામામ હોટેલ્સના ભાડામાં આચાનક તોતિંગ વધારો નોંધાયો છે.અહેવાલ મુજબ, … Continue reading Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે