પુણેમાં મચ્છરોનો ઉપદ્રવ કે બીજું કાંઈ, વીડિયો વાઈરલ

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક ભયાનક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોના મનમાં પુણે પાલિકા પ્રશાસનની કામગીરી અંગે સવાલ કરવામાં આવી રહ્યા છે. પુણેની મુઠા નદીના વિસ્તારના આ વીડિયોમાં હજારોની સંખ્યામાં મચ્છરો એક જગ્યાએ જમા થતાં જાણે મચ્છરોનો ચક્રવાત (એટલે ધૂળની ડમરી) ઊભો થઈ રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ … Continue reading પુણેમાં મચ્છરોનો ઉપદ્રવ કે બીજું કાંઈ, વીડિયો વાઈરલ