ચોમાસું જતાં-જતાં તરબતર કરી જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં નૈર્ઋત્યના ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું વિદાય લેવાની સાથે જ ફરી એક વખત પોતાનું જોર દેખાડીને જવાનો છે. સોમવાર મોડી રાતથી મુંબઈમાં વરસાદે ફરી જોરદાર એન્ટ્રી કરી છે. મંગળવારે વહેલી સવાર બાદ મોડી સાંજે પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે … Continue reading ચોમાસું જતાં-જતાં તરબતર કરી જશે