Monsoon Special: ચોમાસામાં ટ્રેક પર પેટ્રોલિંગ માટે Konkan રેલવેની મોટી જાહેરાત

મુંબઈઃ ચોમાસાની શરૂઆત સાથે કોંકણ રેલવે (Konkan Railway)એ રુટ પર વરસાદ સંબંધિત પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ટ્રેક પર ૨૪ કલાક પેટ્રોલિંગ (24 hour patrolling), અદ્યતન સંચાર પ્રણાલીનો ઉપયોગ અને પૂર ચેતવણી પ્રણાલીની સ્થાપના જેવા અનેક સલામતીનાં પગલાં હાથ ધરવામાં આવ્યા છે.કોંકણ રેલવેના જણાવ્યા અનુસાર તે ચોમાસાની મોસમ દરમિયાન ટ્રેક પર રાઉન્ડ ધ ક્લોક … Continue reading Monsoon Special: ચોમાસામાં ટ્રેક પર પેટ્રોલિંગ માટે Konkan રેલવેની મોટી જાહેરાત