Monsoon Returns: વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી

મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાતના મુંબઈ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાના આગમનને કારણે ભેજ અને ગરમીના વાતાવરણ વચ્ચે થોડી રાહત થઈ હતી, જ્યારે બુધવારે મોડી રાતે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પછી આજે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે તેમના નિધનથી આભ પણ રડી પડ્યું હતું.પવન ફૂંકાવવાની … Continue reading Monsoon Returns: વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી