Monsoon 2024: મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની(Monsoon 2024)શરૂઆત સાથે જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અન્ય … Continue reading Monsoon 2024: મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી