ટ્રેનમાં પિસ્તોલ લઈ જવા બદલ મોડલની ધરપકડ

ટ્રેનમાં મુસાફરી દરમિયાન લાયસન્સ વગરની પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે રાખવા બદલ જીઆરપી પોલીસે બોરીવલી રેલ્વે સ્ટેશન પરથી બિહાર મોડલની ધરપકડ કરી છે. આરોપી મોડેલે બેગ ચેક કરવા દેવાનો ઇનકાર કરતા પોલીસને શંકા ગઇ હતી. મોડેલની ઓળખ અભય કુમાર ઉમેશ કુમાર ઝા તરીકે થઇ છે. 24 વર્ષીય આ મોડેલ મીરા રોડમાં રહે છે. પોલીસે … Continue reading ટ્રેનમાં પિસ્તોલ લઈ જવા બદલ મોડલની ધરપકડ