Maharashtra વિધાનસભા ચૂંટણીમાં MNS 200 થી વધુ બેઠકો પર ઝંપલાવશે

મુંબઈ : મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પણ મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, MNS આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 200 થી 225 સીટો પર ઉમેદવારો ઉભા રાખવા જઈ રહી છે. MNSએ લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા કર્યા ન હતા અને ભાજપ-શિવસેનાના … Continue reading Maharashtra વિધાનસભા ચૂંટણીમાં MNS 200 થી વધુ બેઠકો પર ઝંપલાવશે