મનસે વરલી સીટ પર વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં વરલીમાં શિવસેના (યુબીટી)ના ઉમેદવારની લીડ 7,000 જેટલી ઓછી થઈ જવાથી મનસે એક તક અનુભવે છે અને સંદીપ દેશપાંડેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. ભારતના કેટલાક સૌથી ધનાઢ્ય રહેવાસીઓનાં ઘર આવેલા છે તે વરલી વિસ્તાર મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે ઉચ્ચ અને … Continue reading મનસે વરલી સીટ પર વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે