નવી કાર લેવા ગયેલા MNS કાર્યકરની પરિવાર સમક્ષ હત્યા, વીડિયો વાઈરલ…

મુંબઈ: નજીવા કારણોસર વ્યક્તિની હત્યા કરવા કે પરિવારને નુકસાન પહોંચાડવાનું પ્રમાણ વધતું જાય છે, જેમાં તાજેતરમાં મુંબઈના મલાડ ખાતે ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શનિવારના દશેરના દિવસે નવી કાર ખરીદવા ગયેલા પરિવારમાં માતાપિતા-પત્ની સામે હત્યા કરવાનો બનાવ બન્યો હતો, જ્યારે એનો વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ તેની લોકોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. https://twitter.com/Ashishjsr37/status/1845455489942880496 … Continue reading નવી કાર લેવા ગયેલા MNS કાર્યકરની પરિવાર સમક્ષ હત્યા, વીડિયો વાઈરલ…