ચોમાસા દરમિયાન એમએમઆરડીએનો અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (એમએમઆરડીએ) ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. આ કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહેશે. આ કંટ્રોલરૂમ પહેલી જૂન, ૨૦૨૪થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સમયગાળા માટે ચાલુ રહેશે. નાગરિકો ૦૨૨-૨૬૫૯૧૨૪૧, ૦૨૨-૨૬૫૯૪૧૭૬, ૮૬૫૭૪૦૨૦૯૦ અને ૧૮૦૦૨૨૮૮૦૧ (ટોલ ફ્રી) આ હેલ્પલાઈન પર સંપર્ક સાધી શકશે. અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર … Continue reading ચોમાસા દરમિયાન એમએમઆરડીએનો અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed