એશિયન તાએકવૉન્ડોમાં વસઈનો વિશાલ સીગલ ચૅમ્પિયન, વિશ્વ સ્પર્ધા માટે થયો ક્વૉલિફાય…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં બેન્ગલૂરુમાં આયોજિત 10મી એશિયન આઇટીએફ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપમાં વસઈ (પૂર્વ)ના વિશાલ સીગલે ગોલ્ડ મેડલ જીતીને મહારાષ્ટ્રનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે. 49 વર્ષના વિશાલે આ જ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ પણ જીતી લીધા હતા તેમ જ આવતા વર્ષે ઇટલીમાં યોજાનારી વર્લ્ડ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપની વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ક્વૉલિફિકેશન પણ … Continue reading એશિયન તાએકવૉન્ડોમાં વસઈનો વિશાલ સીગલ ચૅમ્પિયન, વિશ્વ સ્પર્ધા માટે થયો ક્વૉલિફાય…