ભાજપ વિધાન સભ્ય જેલમાંથી સીધા મતદાન કરવા પહોંચતા બબાલ

મહારાષ્ટ્રમાં આજે વિધાન પરિષદની કેટલીક બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ પણ મતદાન કરવા માટે વિધાન ભવન પહોંચતા બબાલ થયો હતો.લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન અને I.N.D.I.A બ્લોક વચ્ચે આજે વધુ એક મોટું રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. … Continue reading ભાજપ વિધાન સભ્ય જેલમાંથી સીધા મતદાન કરવા પહોંચતા બબાલ