Maharashtraમાં વિધાનસભ્યના ભત્રીજાની કારે બે બાઈકને મારી ટક્કર, એકનું મોત

પુણેઃ પોર્શ કાર દ્વારા થયેલા પુણેમાં કરવામાં આવેલા અકસ્માતમાં બે જણ માર્યા ગયા તે ઘટના હજી તાજી જ છે ત્યારે અહીં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને બીજી એક વ્યક્તિ ગંભીર રીતે જખમી છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. તેમાં પણ આ અકસ્માત અજિત પવાર … Continue reading Maharashtraમાં વિધાનસભ્યના ભત્રીજાની કારે બે બાઈકને મારી ટક્કર, એકનું મોત