મુંબઈમાં ચૂંટણી વખતે ‘મિસમેન્જમેન્ટ’: ચૂંટણી પંચના અધિકારીએ કર્યો મોટો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કામાં સારું મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ મુંબઇમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે અને માત્ર 15થી ૨૦ સ્થળોએ જ મતદાન ધીમું થયું હોવાની ફરિયાદો પંચ સમક્ષ આવી છે. આ અસાધારણ ઘટનાઓને બાદ કરતાં પાંચમા તબક્કામાં અને એકંદરે રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો … Continue reading મુંબઈમાં ચૂંટણી વખતે ‘મિસમેન્જમેન્ટ’: ચૂંટણી પંચના અધિકારીએ કર્યો મોટો દાવો